જાહેરાત વિશેના પ્રશ્નો
જવાબ :ક્વિઝ રમતી વખતે જ્યાં પ્રશ્ન દેખાય છે તેની બાજુમાં આ પ્રકારની સાઈડ એડ દેખાય છે.
જવાબ :સાઇડ એડ રૂપિયા કમાઓ ડોટ કોમની મેઈન ઓફીસમાંથી મૂકાય છે તેથી તમારે રૂપિયા કમાઓ ડોટ કોમનાં સંચાલકોને ઉપર દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી આપી શકાશે.
જવાબ :ક્વિઝમાં સ્લાઈડર એડ દરેક પ્રશ્નોની વચ્ચે આવશે. જેમ કે, તમે એક પ્રશ્નનો ઉત્તર આપી આગળના બીજા પ્રશ્ન ઉપર જશો તે પહેલા આ પ્રકારની સ્લાઈડર દેખાશે.
જવાબ :ક્વિઝમાં તમે સ્લાઈડર એડ આપવા તમે અમારા ફ્રેન્ચાઈઝીને અથવા રૂપિયા કમાઓ ડોટ કોમની ઓફીસે રૂબરૂ આવીને આપી શકો છો.
જવાબ :ક્વિઝમાં ટચુકડી જાહેરાત ત્રણ પ્રકારની છે (૧) નોકરીની જાહેરાત (ર) પ્રોપર્ટીની જાહેરાત (૩) વ્યવસાયલક્ષી જાહેરાત.
જવાબ : ટચુકડી જાહેરાત રૂપિયા કમાઓ ડોટ કોમનાં બધા જ સભ્યો તેમની મેમ્બર પેનલમાંથી મૂકી શકશે.
જવાબ : ટચુકડી જાહેરાત પીન દ્વારા મૂકી શકાય છે.
જવાબ : ટચુકડી જાહેરાત આપવા માટે તમે અમારા દ્વારા ઓથારાઈઝ કરેલ ફ્રેન્ચાઈઝી દ્વારા અથવા રૂપિયા કમાઓ ડોટ કોમના સંચાલકોને ઉપર દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી પીનનો જે ભાવ હોય તે પ્રમાણે ખરીદી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો.
જવાબ : હા., તમારે જેટલા દિવસ જાહેરાત આપવી હોય તે પ્રમાણે અગાઉથી જ વધુ સંખ્યામાં પીન ખરીદવી હોય તો ખરીદી શકાશે જે એકવાર ખરીદ્યા પછી રૂપિયા કમાઓ ડોટ કોમ દ્વારા પરત લેવામાં આવશે નહી તેની ખાસ નોંધ રાખવી.