ક્વિઝ વિશેના પ્રશ્નો
જવાબ : ક્વિઝ વોલેટમાં રૂા. ૧,૦૦૦/- રાખવા જરૂરી છે, અને ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦/- કે તેથી વધુ ઉપાડી શકો છો.
જવાબ : તમે આ વેબસાઈટમાં દર્શાવેલ ૧પ પ્રકારના ક્ષેત્રમાં જે કામ કર્યુ હોય તેનુ કમિશન બિઝનેસ વોલેટમાં જમા થશે.
જવાબ : બિઝનેસ વોલેટમાં રૂા. ૧,૦૦૦/- રાખવા જરૂરી છે, અને ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦/- કે તેથી વધુ ઉપાડી શકો છો.
જવાબ : જો તમે રેગ્યુલર અમારી આ વેબસાઈટ ઉપર આવીને ક્વિઝ રમશો તો તમને ખાસ સ્પેશ્યલ ઓફરનો લાભ મળશે જેમાં, જેકપોટ પ્રશ્ન અથવા કોઈ ટાસ્ક આપવામાં આવશે જે પૂરૂ કરવાથી તમને અમુક રૂપિયા તમારા બિઝનેસ વોલેટમાં જમા થશે. આમ કરવાથી તમે એકસ્ટ્રા રૂપિયા કમાઈ શકશો.
જવાબ : જો તમને રિવોર્ડ પીન માટે પસંદ કરવામાં આવ્યા હશે તો તમારા મેમ્બરપેનલમાં આવેલા ડોક્યુમેન્ટસ - -- > વ્યુ પીન રેકોર્ડમાં જોવા મળશે
જવાબ : હા.
જવાબ : ના , જો તમે કોઈ દિવસ કવીઝ ના રમો તો જે તે દિવસે રૂપિયા જમા નહીં થાય, પણ તમે કવીઝ ન રમ્યા તેની નક્કી કરેલ પેનલ્ટી પ્રમાણેની રકમ કવીઝ વોલેટમાંથી બાદ થશે.