• +91 70163 87828
  •   Total Registered Members: 193
Date : 2025-04-21 07:19:13am

સામાન્ય પ્રશ્નો


જવાબ : આ વેબસાઇટના સભ્ય બનવાથી તમે આ વેબસાઇટ દ્વારા કમાઈ શકો છો.

જવાબ : સભ્ય બન્યા પછી દર્શાવેલ કમાણી કરવાના ક્ષેત્રોમાં કામ કરવાથી કમાઈ શકશો જેમાં તમને કમિશન સ્ટ્રક્ચર પુરુ પાડવામાં આવશે.

જવાબ : તમારે દર્શાવેલ તમામ ક્ષેત્રોમાં કામ કરવાનુ છે. જેના દ્વારા તમે વધુમાં વધુ કમાણી કરી શકો.

જવાબ : હા, દર્શાવેલ ક્ષેત્રો વ્યક્તિગત, વ્યાપારીક કે આર્થિક રીતે કોઇ ને કોઇ રીતે આપણા-બીજાના જીવનને અસર કરે છે અને અત્યંત ઉપયોગી છે. જે કમાણી કરવાની શક્યતાઓમાં વધારો કરે છે.

જવાબ : તમારા જીવનમાં તમે એવા વ્યક્તિઓની આસપાસ રહો છો જેઓ દર્શાવેલ ક્ષેત્રો માટે સંભવિત ગ્રાહક બની શકે, બસ તમારે આવા સંભવિત ગ્રાહકને તેને લગતા ક્ષેત્ર વિશે સમજાવી ગ્રાહક બનાવવાના છે.

જવાબ : તમે બે રીતે ગ્રાહકો મેળવી શકશો (1) તમારા પોતાના પ્રયત્નોથી (2) આ વેબસાઇટના પ્રમોટર્સના પ્રયત્નો દ્વારા.

જવાબ : સભ્ય બન્યા બાદ તમને તમારા મેમ્બર એરીયામાં કમિશન સ્ટ્રક્ચર આપવામાં આવેલ છે તે જોવુ.

જવાબ : ના, આ સભ્યો બનાવાની સ્કીમ નથી પણ વ્યાપારીક-વ્યવસાયિક સૂઝબૂઝ દ્વારા આવકના વિકલ્પો વધારી કમાણી કરવા માટેની વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવેલી એક પધ્ધતિ છે.

જવાબ : ના, આ મલ્ટીલેવલ કે નેટવર્ક માર્કેટીંગ નથી. પણ જે વહેલા સભ્ય બનશે તેને જ ફાયદો થશે.

જવાબ : કમાણી કરવાના ક્ષેત્રો વધારે છે માટે જો તમે જેટલો વધારે સમય આપશો તેટલુ વધારે કમાવા મળશે.

જવાબ : આ વેબસાઇટ ઘણીબધી રીતે અલગ છે. (1) આજ સુધીમાં(તા : 1 ફેબ્રુઆરી, 2016) આવા પ્રકારની કોઇ વેબસાઇટ ગુજરાતી ભાષામાં તૈયાર થયેલ નથી. (2) સરળ અને સમજી શકાય તેવા ક્ષેત્રો દ્વારા કમાણી.(3) કમિશન ના ઉપાડો તો તેના પર બોનસ. (4) ક્ષેત્રો માટેની ફ્રી ટ્રેનીંગ.(5) ડાયરેક્ટ અમારા પ્રતિનીધી દ્વારા સપોર્ટ. (6) તમારા ક્ષેત્રમાં મર્યાદિત સભ્યોની સંખ્યા.

જવાબ : હા, 18 વર્ષથી ઉપરની કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે.

જવાબ : નક્કી કરેલા વિસ્તારમાં ફક્ત એક જ ફ્રેન્ચાઇઝી હશે. જ્યારે સભ્યો મર્યાદિત સંખ્યામાં એકથી વધારે હોઇ શકે. કમિશન સ્ટ્રક્ચર બંનેનુ અલગ હશે.

જવાબ : સભ્ય બન્યા બાદ તમે તમારી પ્રોફાઇલમાં જઇને જે બેંકની વિગતો ભરેલી હશે તે મુજબ તમારા બેંક ખાતામાં રૂપિયા જમા થશે.

જવાબ : ના, પણ જ્યારે કોઇ ક્ષેત્ર માટે કોઇને વાત કરતા હોય ત્યારે જે તે ક્ષેત્રનુ પુરેપુરૂ નોલેજ હોય તો તમને તકલીફ નહી પડે.

જવાબ : હા, ગ્રાહક, સભ્ય કે ફ્રેન્ચાઇઝી દરેકની આવક પર લાગુ પડતા કરવેરાની રકમ લેવામાં આવશે.

જવાબ : વ્યક્તિને તે જે ક્ષેત્રમાં છે તેનુ જ નોલેજ હોય છે બીજા ક્ષેત્રનુ નોલેજ તેને અહિથી આ વેબસાઇટના સભ્ય બનવાથી થશે. જો કોઇ વ્યક્તિ જાતે જ આ બધા ક્ષેત્રોમાંથી કમાણી કરવાની કોશિશ કરે તો તે બધી બાજુ પહોચી વળતો નથી તેની સામે જો તે જ વ્યક્તિ આ વેબસાઇટમાં સભ્ય બને છે તો તેનુ કાર્ય સરળતાથી પુરુ કરી શકશે. અને તેના માટે પણ ટ્રેનીંગ આપવામાં આવશે.

જવાબ : હા, આ વેબસાઇટને મોબાઇલ ફ્રેન્ડલી બનાવવામાં આવેલ છે. પણ વિંન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમવાળા મોબાઇલમાં જ સારી રીતે દેખાશે.

જવાબ :તમે જેના માટે કામ કર્યુ હોય તેનુ નામ અને તેની અટક અને ૧પ ક્ષેત્રમાંથી જે ક્ષેત્રનું કામ કર્યુ હોય તેને પસંદ કરી તેને લગતુ પ્રુફ મોકલવાથી તમને નક્કી કર્યા પ્રમાણે કમિશન મળશે.

જવાબ :તમે ૧પ ક્ષેત્રોને લગતા જે ડોક્યુમેન્ટ સબમીટ કરેલા હશે તે અહી બતાવશે.

જવાબ :જે દિવસે તમે કવીઝ ના રમી શકો કે પૂરી ના કરી શકો તે દિવસે તમારા કવીઝ વોલેટમાંથી નક્કી કરેલ પેનલ્ટી ની રકમ બાદ થશે. માટે કવીઝ રોજ રમવી ફરજીયાત છે.