• +91 70163 87828
  •   Total Registered Members: 193
Date : 2025-02-09 08:04:27am

નિયમો અને શરતો


  1. કાયદાકીય ક્ષેત્ર ગાંધીનગર રહેશે.
  2. સભ્ય ફી એકવાર ભર્યા બાદ તે પરત મળવાપાત્ર નથી.
  3. વીમા, મચુયુઅલ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ જેવી બહારની અને રેગ્યુંલેટરી ઓથોરીટી દ્વારા સંચાલિત કંપની માં ગ્રાહક દ્વારા થયેલ રોકાણ નું કમીશન જે તે કંપનીની પેમેન્ટ સાયકલ પ્રમાણે થશે.
  4. આ વેબસાઈટમાં સભ્ય થવા માટે ઈ-મેલ આઈડી હોવું જરૂરી છે. જે બાદમાં બદલી શકાશે નહી.
  5. તમે કરેલ કાર્ય નું કમીશન જાહેર રજાઓના દિવસે આપવામાં આવશે નહીં..
  6. તમે કરેલ કાર્ય નું કમીશન રોકડામાં આપવામાં આવશે નહીં.
  7. આ વેબસાઈટમાં સભ્ય થવા માટે તમારી ઉંમર ૧૮(અઢાર) વર્ષથી ઉપર ની હોવી જરૂરી છે.
  8. વીમા, મ્યુચ્યુઅલફંડ, ઇન્વેસ્ટમેન્ટમાં કરેલ રોકાણમાં કોઈ પૂછપરછ કરવી હોય તો તે જે તે વીમા કંપની, મ્યુચ્યુઅલફંડ કે ઇન્વેસ્ટમેન્ટની જે કંપની લાગુ પડે તેમાં પૂછવું. આ માટે આ વેબસાઈટના સંચાલકો કે પ્રતિનિધી તેનો જવાબ આપવા બંધાયેલા નથી.
  9. સભ્ય બનતી વખતે પૂરા પાડવામાં આવેલ વિગતો બદલી શકાશે નહીં.
  10. સભ્યની બેન્કીંગની વિગતો ફરીવાર બદલી શકાશે નહીં.
  11. આ વેબસાઈટના નિયમોમાં કે કમીશન સ્ટ્રક્ચરમાં સમયાંતરે તથા જરૂરિયાત ઉભી થતા ફેરફાર કરવાનો સર્વેસર્વા હક્ક આ વેબસાઈટના સંચાલકોનો રહેશે અને તે તમામ સભ્યોને બંધનકર્તા રહેશે.
  12. આ વેબસાઈટનું નકારાત્મક અથવા આ વેબસાઈટ દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી દ્વારા સભ્ય તેનો ઉપયોગ ભારત સરકાર કે રાજયસરકારે પ્રતિબંધિત હેતુઓ માટે કરશે તો તેનું સભ્યપદ રદ કરવાની સત્તા આ વેબસાઈટના સંચાલકોનો રહેશે.
  13. ઓછામાં ઓછા રૂ.500 તમારા વોલેટમાં રાખવા પડશે, જે તમે ઉપાડી શકશો નહિ.
  14. ઉપાડની રકમ રૂ. 200થી વધારે હશે તો જ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે.
  15. Withdrawal Request આવ્યા બાદ બે થી ચાર દિવસની અંદર તમારા બેંક ખાતામાં રૂપિયા જમા થશે.
  16. પેમ્પફ્લેટ વિતરણમાં જે પેમ્પફલેટ વિતરણ કર્યું હોય તેને સ્કેન કરી www.rupiyakamao.com પર જઈ તેની ફાઈલને અપલોડ કરવી.
  17. સમાચારપત્રો અને સામયિકોમાં સભ્ય જે જાહેરાતો લાવે તેનું પૂરેપૂરું પેમેન્ટ લાવવાની જવાબદારી જે તે સભ્યની રહેશે. જો પેમેન્ટ નહિ આવે તો તે જાહેરાત છપાશે નહિ.
  18. સમાચારપત્રો અને સામયિકો દ્વારા તમે જે જાહેરાત લાવો છો તેનું કમીશન જાહેરાત પ્રસિધ્ધ થયા બાદ જ તમારા વોલેટમાં જમા થશે.
  19. ફોટોગ્રાફી તથા વિડીઓગ્રાફી ના ઓર્ડર લાવો તો તેનું પેમેન્ટ લાવવાની જવાબદારી જે તે સભ્ય ની રહેશે.
  20. સ્ટુડન્ટવિઝા માટે અરજદારે આપેલ ફાઈલ તૈયાર કરવાનું કામકાજ કરીએ છીએ જેમાં વિઝા આપવા કે ન આપવા તેનો નિર્ણય જે તે દેશની એમ્બેસી લેતી હોવાથી જો વિઝા ના મળે તો તેના માટે કે તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ જવાબદાર રહેશે નહિ.
  21. સ્ટુડન્ટવિઝા માટે ફાઈલ તૈયાર કરવાનો સર્વિસ ચાર્જ તથા કોલેજની ફી એડવાન્સમાં લેવામાં આવશે .
  22. કેનેડા પી.આર. ફાઈલ તૈયાર કરવાનું કામકાજ આપતી વખતે અરજદારે એ ધ્યાન રાખવાનું છે કે કેનેડા પી.આર. ના નિયમોને આધારે જ દસ્તાવેજો તૈયાર કરે.
  23. કેનેડા પી.આર. ફાઈલ તૈયાર થયા બાદ પી.આર. મેળવવા વધુ સમય લાગે તો ધીરજ રાખવી કેનેડાનાં પી.આર. આપવા કે ના આપવા તેનો આધાર કેનેડા દેશ ની વિદેશનીતિ પર આધારિત હોવાથી જો પી.આર. ના મળે તો સર્વિસ ચાર્જ કે ફાઈલ તૈયાર કરવાનો ખર્ચ પર મળવાપાત્ર નથી.
  24. આ વેબસાઈટ www.rupiyakamao.com પર રજી. થયેલ કોઈપણ સભ્ય www.rupiyakamao.com કે તેના જેવી બીજી વેબસાઈટ બનાવી શકશે નહિ. જો તેવું માલૂમ પડશે તો સંચાલકો દ્વારા તમારું સભ્યપદ રદ કરવામાં આવશે.
  25. સભ્ય www.rupiyakamao.com ના નામથી કોઈપણ નાણાંકીય વ્યવહાર રોકડમાં કરશે નહિ તથા બેંકમાં ખાતું ખોલી શકશે નહિ.
  26. કોઈ પણ સભ્ય એ www.rupiyakamao.com પર દર્શાવેલ સર્વિસીસ કે પ્રોડક્ટ માટેના રૂપિયા રોકડામાં લેવાના નથી.
  27. જે દિવસે તમે કવીઝ ના રમી શકો કે પૂરી ના કરી શકો તે દિવસે તમારા કવીઝ વોલેટમાંથી નક્કી કરેલ પેનલ્ટી ની રકમ બાદ થશે. માટે કવીઝ રોજ રમવી ફરજીયાત છે.
  28. દરેક સભ્ય એ www.rupiyakamao.com પર દર્શાવેલ સર્વિસીસ કે પ્રોડક્ટ માટેના રૂપિયા ચેક/ડાયરેક્ટ કેશ બેંકમાં ડીપોઝીટ / ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા જ ભરવાના છે. 28. સર્વિસીસ કે પ્રોડક્ટ માટેના રૂપિયા/ચેક/ઓનલાઈન ટ્રાન્સફર નીચે દર્શાવેલ બેંક ખાતામાં જ જમા કરાવવા.
    • Bank Name: Bank of Baroda
    • Account Name: RUPIYA KAMAO DOT COM
    • Account No.: 89980200000114
    • IFSC Code: BARB0VJGNGS